Surprise Me

《કાળીયો દોસ્તાર 》PUBG, KALIYO DOSTAR {MAFAT NI MOJ} - HDMaza.pw

Dec 8, 2018 115 6 1,737

આ વિડીયો મા એ કાળીયો મિત્ર છે ને બધાં મિત્રો તેને કાળીયો કાળીયો કહી ને ખીજાવે છે PUBG ગેમ રમતાં હોય ત્યારે પણ ખીજવે છે CRICKET રમતાં હોય ત્યારે પણ ખીજવે છે વાત વાત માં ખીજવે છે છેલ્લે કાળીયો છોકરી પટાવા નો ચેલેન્જ સ્વીકારે છે ને કાળીયો છોકરી પટાવી ને ચેલેન્જ જીતી જાય છે બધાં મિત્રો જોતા રહી જાય છે હવે કાળીયે છોકરી કેમ પટાવી ઈ તમે જાતે જોઈ લો 👉વિડીયો ગમે તો like, share ne subscribe આપી દેજો🙏 👉LABEL:::MAFAT NI MOJ::: 👉CAST::V.D.KUKADIYA,MANSUKH ROJASARA, PARASH JAMOD,HARESH PARMAR, J.K.MAKWANA, VINOD PARMAR, MAHESH ROJASARA 👉VIDEO DIRECTOR BYE::::NILU SOLANKI 👉PRODUCER::MANSUKH ROJASARA, NARESH SOLANKI 👉CEMMERA MEN::RUNNA GAMARA,ANIL TAVIYA 👉SPPECL THANKS FOR:: SARSAVATI STUDIO BELDA RUNNA GAMARA CHAMUNDA STUDIO AND NILU SOLANKI TEAM #1Trending

eXTReMe Tracker
HDMaza.pw